સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

વાર્ષિક આયોજન



    વાર્ષિક આયોજન



    જુન   મહા સફાઈ ,શાળા પ્રવેશોત્સવ ,વાળી સંમેલન ,s.m.c.બેઠક
     જુલાઈ વૃક્ષારોપણ,વર્ષાગીત/નિબંધ સ્પર્ધા,સ્થાનિક પર્યટન
     ઔગષ્ટ  સ્વતંત્રતાદિવસની ઉજવણી,વાલી સંમેલન,દેશભક્તિ ગીતસ્પર્ધા,કવીજ       સ્પર્ધા
      
     સપ્ટેમ્બર  શિક્ષક દિન ની ઉજવણી,વક્તૃત્વ સ્પર્ધા
    ઓક્ટોબર  ગાંધી જયંતિ ઉજવણી,ગ્રામ સફાઈ,ભીત સુત્ર લેખન
    નવેમ્બર   પ્રવાસ,બાળ મેળો
    ડીસેમ્બર   ભજન ગીત સ્પર્ધા,પોસ્ટ ઓફીસ/દુધ ડેરીની મુલાકાત
    જાન્યુઆરી પ્રજાસત્તાકદિનની ઉજવણી,રમતોત્સવ,વાલી સંમેલન
    ફેબ્રુઆરી   ચિત્ર સ્પર્ધા,શ્લોકગાન સ્પર્ધા
    માર્ચ       પપેટ શો,ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ
    એપ્રિલ     જૂથ ચર્ચા ,વાર્ષિક કસોટી,બ્ગુચાની સંભાળ
  

No comments:

Post a Comment